મહાલક્ષ્મી અષ્ટકમ્ સ્તોત્ર: ગુજરાતી અર્થ, પાઠ વિધિ અને આધ્યાત્મિક લાભ
Mahalakshmi Ashtakam Stotra in Gujarati Lyrics મહાલક્ષ્મી અષ્ટકમ્ સ્તોત્ર ગુજરાતી અર્થ સાથે ॥ ૧ ॥ નમસ્તેસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે । શંખ ચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે ॥ અર્થ: હે મહામાયા સ્વરૂપ મહાલક્ષ્મી માતા, આપ શ્રીપીઠ પર વિરાજમાન છો અને દેવતાઓ દ્વારા પૂજનીય છો. આપના હાથમાં શંખ, ચક્ર અને ગદા છે. હે મહાલક્ષ્મી માતા, હું તમને … Read more